WELCOME TO VIDHYASAGAR NAVAPARA CLASS BLOG
NOTICE BORD

(1)વાર્ષિક કાર્યક્રમ વર્ષ 2018-'19

(2)ધોરણ ૭ થી ૧૦ સત્ર ૨ ના પરીણામ

(3) સત્ર-૨ ના ઇંટર્નલ માર્ક

Friday, 2 November 2018

દિવાળી ની અને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાં

         તારીખઃ 1/11/2018 ના દિવસે બધા વિદ્યાર્થી ઓને દિવાળી ની અને નવા વર્ષ ની હાર્દિક  શુભકામનાં આપવામાં આવી હતી.અને દિવાળી નું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું

નોંધઃ તારીખ : 2/11/2018 થી 11/11/2018 સુધી દિવાળી વેકેશન જાહેર કરેલ છે. તારીખ : 12/11/2018 વાર : સોમવાર ના દિવસે આવવાનું રહેશે જેની દરેક વિદ્યાર્થીઓ એ અને વાલીઓ એ નોંધ લેવી