STUDENT ONLINE ADMISSION
વિદ્યાર્થીઓ એ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે નીચે ની સુચનાઓ ને ખાસ ધ્યાન રાખવી.
(ફોર્મ વિશે વધુ માહિતી માટે સંપર્ક : દીપ સોનીગ્રા મો: 87581 28631 (સમય : બપોરે 12:00 થી 7:00 કામનાં દિવસો માં)
1. વિદ્યાર્થીઓ એ આ ફ્રોમ મા બધી વિગત સાચીજ આપવી. જો અમોને માલુમ પડશે કે આપેલ વિગત ખોટી છે તો એડમિશન ફ્રોમ રદ કરવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી.
2. વિદ્યાર્થીએ પોતનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો, પોતની સહિં. વગેરે ના ફોટા પાડી ને અહિં અપલોડ કરવાના રહેશે. દરેક દસ્તવેજ ના ફોટા ની સાઇઝ 50 K.B થી ઓછી રાખવી.
3. ફ્રોમ લાસ્ટ સબમિટ થયા પછી એડિટ થઇ શકશે નહીં તેની ખાસ નોંધ લેવી.
4. ફ્રોમ માં E-MAIL આઇડી લખવી ફરજીયાત છે. ફ્રોમ સબમિટ થતા તમારા MAIL બોક્સમાં ફ્રોમ ની કોપી આવશે. તે PDF ફાઇલ સ્વરૂપ માં ડાઉનલોડ કરી રાખવુ.
5. ફ્રોમ ની પ્રિંટ કઢાવી ને તેના પર પાસપોર્ટ સાઇઝ નો ફોટો ચોટાડી ને જરૂરી દસ્તાવેજ ની સાથે ઓફીસમાં જમા કરવવા નું રહેશે.